આજે અમે તમને વિટામિન ડીની ઉણપના લક્ષણો જણાવીશું.

હંમેશા ઉદાસી અથવા ચીડિયાપણું અનુભવો

વારંવાર બીમાર પડવું

હંમેશા થાક લાગે છે

હાડકા અને સાંધાનો દુખાવો

માથામાં પરસેવો વળવો

વાળનું સતત ખળવુ

વજનમાં સતત વધારો

ત્વચા હંમેશા શુષ્ક અને લાલ રહે છે