શિક્ષક દિવસ પર 10 સુંદર સુવિચાર

શિક્ષક મીણબત્તી જેવા હોય છે જે ખુદને બાળીને વિદ્યાર્થીઓનુ જુવન રોશન કરે છે.

Scribbled Underline

આપણે આપણા જીવન માટે માતા પિતાના ઋણી છીએ પરંતુ એક સારા વ્યક્તિત્વ માટે આપણે એક શિક્ષકના ઋણી છીએ

Scribbled Underline

મારા જેવા શૂન્ય ને જ્ઞાન બતાવ્યુ દરેક અંક સાથે શૂન્ય જોડવાનું મહત્વ સમજાવ્યુ.

Scribbled Underline

શિક્ષક અને રોડ એક સમાન હોય છે પોતે જ્યા છે ત્યા જ રહે છે પણ બીજાને તેમની મંઝીલ સુધી પહોંચાડી દે છે.

Scribbled Underline

એક સારો શિક્ષક જ્યારે જીવનનો પાઠ ભણાવે છે ત્યારે તેને કોઇ નથી માટાડી શક્તુ

Scribbled Underline

મને વાંચતા-લખતા શિખવાડવા માટે આભાર મને સાચુ-ખોટુ સમજાવવા માટે આભાર મને મોટા સપના જોવા અને આકાશ આંબવાનુ સાહસ આપવા માટે આભાર મારા મિત્ર, ગુરૂ અને પ્રકાશ બનવા માટે આભાર

Scribbled Underline

જે બનાવે આપણને માણસ અને આપે સાચા ખોતાની ઓળખ દેશના એ નિર્માતાઓને અમે કરીએ છીએ કોટિ કોટિ પ્રણામ શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ

Scribbled Underline

સાક્ષર અમને બનાવે છે જીવન શુ છે એ સમજાવે છે જ્યારે પડીએ છીએ અમે હારીને તો સાહસ એ જ વધારે છે આવા મહાન વ્યક્તિ જ તો શિક્ષક-ગુરૂ કહેવાય છે શિક્ષક દિવસ પર બધા ગુરૂજનોને કોટિ-કોટિ પ્રણામ

Scribbled Underline

આપ્યા જ્ઞાનનો ભંડાર અમને કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને છીએ આભારી એ ગુરૂઓના અમે જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને

Scribbled Underline

મારા જીવનમાં આવનારા દરેક શિક્ષકને શત શત નમનતમે મારા જીવનની પ્રેરણા રહ્યા છીએ, તમે હંમેશા મને સત્ય અને શિષ્ટાચારનો પાઠ ભણાવ્યો છેતમને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા..

Scribbled Underline