ફ્રેન્ડશિપ ડે 2022 : Friendship Day 2022 – Wishes, Quotes, Status, Images, SMS, Shayari, Suvichar, Messages in Gujarati

Join Whatsapp Group Join Now

ફ્રેન્ડશિપ ડે 2022 : Friendship Day 2022 – Wishes, Quotes, Status, Images, SMS, Shayari, Suvichar, Messages, Wishing Card in Gujarati.

હેપ્પી ફ્રેન્ડશીપ ડે 2022: જો તમે તમારા મિત્રો માટે ફ્રેન્ડશીપ ડેને ખાસ બનાવવા માંગો છો, તો તમે તમારા મિત્રોને ખાસ સંદેશ મોકલી શકો છો. જાણો આ મેસેજ વિશે…

હેપ્પી ફ્રેન્ડશીપ ડે 2022: કહેવા માટે કે મિત્રો સાથે લોહીનો કોઈ સંબંધ નથી પણ તેમની સાથેનું બંધન સંબંધીઓ કરતાં વધુ મજબૂત છે. 30મી જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની ઉજવણી કરવાનો હેતુ આપણા મિત્રોને આપણા જીવનમાં તેમના મહત્વનો અહેસાસ કરાવવાનો છે. આવી સ્થિતિમાં, તમે આ ખાસ દિવસે કેટલાક પ્રેમભર્યા સંદેશાઓ મોકલીને તમારા મિત્રોને તેમની કિંમતનો અહેસાસ કરાવી શકો છો. આજનો લેખ આ વિષય પર છે. આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું કે તમે ફ્રેન્ડશીપ ડે પર કયા મેસેજ મોકલી શકો છો.

Happy Friendship Day Wishes Gujarati 2022

મિત્ર નવા હોય તો પ્રિય હોય છે…
મિત્ર સાચો હોય તો વધારે પ્રિય હોય છે….
અને જો મિત્ર તારા જેવુ હોય તો સૌથી પ્રિય હોય છે.
– Happy Friendship Day

નદી ને સાગર ના કિનારા સીવાય ક્યાં
બીજો કોઈ ખ્યાલ છે, એમ દોસ્ત નિઃસ્વાર્થ
લાગણીનો તું જ સાર છે !
– હેપ્પી ફ્રેન્ડશીપ ડે

Best Gujarati Friendship Quotes 2022

મને તારી પાસે ફક્ત
એક પ્રોમિસ જોઇએ છે,
કેટલો પણ ઝગડો થાય ને
પણ તું આપણો સંબંધ
કયારે પણ તોડીને જોઇશ નહીં.

ભાઇ અમે તો ભઇબંધ
છીએ દિલના ભોળા
નિયતના સાફ પણ
દિમાગ હટેને તો વાલા,
બધાય ના બાપ
– હેપ્પી ફ્રેન્ડશીપ ડે

દોસ્ત તારા હૃદય માં…
અમને ઉંમર કેદ મળે,
ભલે થાકે બધાં વકીલ,
તોય જામીન ન મળે.
– હેપ્પી ફ્રેન્ડશીપ ડે 2022

Friendship Day Celebrated On Which Day

Friendship Day 2022 will be celebrated on 30th July 2022, on Friendship Day all is given to friends and friendship belt is tied instead of Rakhi to friend like Rakshabandhan.

Friendship Day 2022 Status In Gujarati

Happy Friendship Day Gujarati Shayari

આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે,
કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે.

ઝીંદગી બડી અજીબ હોતી હૈ ,
કભી હાર તો કભી જીત હોતી હૈ ,
તમન્ના રાખો સમંદર કી ગહરાઈ કો છુને કી ,
કિનારો પે તો બસ ઝીંદગી કી સુરુઆત હોતી હૈ …

જીવન ની અમુલ્ય ચીજ છે
‘દોસ્તી’ લાગણી થી બંધાયેલ સંબંધ છે
‘દોસ્તી’ જિંદગી ની શરૂઆત અને અંત છે
‘દોસ્તી’ એક આત્મા અને બે શરીર છે ‘દોસ્તી’.

દોસ્તી તમારી અમારી સાથે રહેશે,
સાથે જીવેલા પલ સદાય જીવનમાં યાદ રહેશે,
કમી તમારી હરપળ રહેશે…
દિલ મારું તમને બાર-બાર યાદ કરતું રહેશે.

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.

Friendship Day Gujarati Status

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
દોસ્ત અમારે તો નિભાવવીતી દોસ્તી,
ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.

મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે…..

Best Friendship Day Quotes in Gujarati

સમય ના વહેણ માં સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા.
Happy Friendship Day.

friendship day quotes in gujarati

ડગલે ને પગલે સાથ આપજો,
આવે મુશિબત તો હાથ આપજો,
જીવનમાં સદા સાથ રહેજો દોસ્ત બનીને,
જો મુંજાય જાય મારુ મન,
તો થોડી હિંમતને થોડો વિશ્વાસ આપજો.

friendship day shayari in gujarati

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
Happy Friendship Day.

Friendship Day Suvichar 2022 In Gujarati

મદિરાનો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે…
નશો તમારા જેવા મિત્રોને મળ્યા પછી
કદી ઉતર્યો નથી.

મિત્રતા હોય તો
સુદામા – કૃષ્ણ જેવી હોવી જોઈએ સાહેબ
એક કશું માંગતો નથી,
એક બધું જ આપીને જણાવતો નથી.

happy friendship day gujarati msg

સાચા મિત્રોના હાથ પર
ક્યારેય ફ્રેંડશિપ બેલ્ટ નથી હોતા
મિત્રતાના દિવસ નહિ,
પણ દાયકાઓ હોય છે.

friendship day messages gujarati

ન આવે કદી તને દુઃખ
તેવો હું યાર બની જાઉં
તારી આંખમાં આવે આંસુ તો
લૂછવા રૂમાલ બની જાઉં.